Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

જસદણઃ નિમેષભાઇ શુકલનો જન્મદિવસ

રાજકોટઃ જસદણના પૂર્વ મહામંત્રી જસદણ બ્રહ્મસમાજ પ્રમુખ ભાજપ સભ્ય નિમેષભાઇ એસ. શુકલનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૪૪ વર્ષ પુર્ણ કરી ૪૫માં  વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. તેઓને કેબીનેટ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ શુભેચ્છા પાઠવી હતી. મો.૯૯૦૪૧૧૮૭૭૬

(11:28 am IST)