Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

કાલે એમ.જી.વી.સી.એલ.ના એમ.ડી. ટી. વાય. ભટ્ટનો જન્મ દિન

રાજકોટ તા. ૩૦: મધ્ય ગુજરાત વીજ કંપની, વડોદરાના મેનેજીંગ ડીરેકટર શ્રી ટી. વાય. ભટ્ટનો જન્મ તા. ૩૧ મે ૧૯૬૬ના દિવસે થયેલ. આજે પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ રાજકોટના વતની અને ર૦૧૦ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. તેઓ અગાઉ ભાવનગરમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર, રાજયમાં અધિક સ્ટેમ્પ ડયુટી અધિક્ષક વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. ફોન નં. ૦ર૬પ-ર૩પ૬૮ર૪ મો. ૯૯૭૮૪ ૦પ૮૪૧ વડોદરા.

(11:23 am IST)