Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

પારસભાઈ વખારીયાનો આજે જન્મદિવસ

રાજકોટઃ મૂળ રાજકોટ ના વતની એવા યુવા જૈન અગ્રણી પારસભાઈ વખારીયા નો આજે જન્મદિવસ છે. પારસભાઈ વખારીયા આજે તેમના યશસ્વી જીવનના ૩૬ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. શહેરની વિવિધ સામાજીક સેવાકીય સંસ્થાઓમાં જોડાયેલા છે.

 પારસભાઈના જન્મદિવસ નિમિતે સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી (મુંબઇ) શ્રી ગીરીશભાઈ શાહ રાજકોટ સમસ્ત મહાજનના ટ્રસ્ટી રાજુભાઈ શાહ  તેમજ   ગોંડલરોડ વેસ્ટ જૈન યુવાફોર્મની ટિમ માલવીયા નગર ગ્રુપ તેમજ જીલ્લા ભાજપ પ્રમુખ, મહામંત્રી તેમજ જૈન સોશિયલ એકિટવિટી કલબ ના પ્રમુખ શ્રી ભાવિકભાઈ વોરા.ઉપ પ્રમુખ કેતનભાઈ સંઘવી તેમજ જૈન વિઝન સંસ્થા રાજકોટ જીલ્લા ભાજપ અને વિવિધ સામાજીક સંસ્થાઓના આગેવાનો તેમજ મિત્ર વર્તુળો તરફથી પારસભાઈ વખારીયા ને જન્મદિવસ (મોં. ૯૪૨૮૨૨૬૬૫૨) પર શુભેચ્છા  વરસી  રહી છે.

(3:58 pm IST)