Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

રાવ કોલેજના આસી. ડાયરેકટર પ્રો. લલિત ચંદેનો જન્મ દિવસ

રાજકોટ તા. ૨૮ : ટી.એન. રાવ કોલેજના આસીસ્ટન્ટ ડાયરેકટર પ્રો. લલિત ચંદેનો આજે જન્મ દિવસ છે. હાલ વીન પ્લસ પ્લસ એકેડમીના ડાયરેકટર અને કોમ્યુનિકેશન ઇંગ્લીશના સ્પે. ટ્રેનર તરીકે કાર્યરત પ્રો. ચંદે અનેક સંસ્થાઓમાં મોટીવેશનલ સેમીનાર યોજી ચુકયા છે. 'વાત સાવ નાની' અને 'મોટીવેશનલ દમદાર ૧૦૮ ચુસ્કીઓ' પુસ્તકો લખેલ છે. બહોળો મિત્ર વર્ગ ધરાવતા પ્રો. ચંદે (મો.૯૩૨૭૬ ૨૦૮૮૪) ને જન્મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

(2:52 pm IST)