Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

રાજકોટના યુવા ધારાશાસ્ત્રી ભદ્રેશભાઇ વાળાનો જન્મદિવસ

રાજકોટઃ રાજકોટ શહેરમાં છેલ્લા ર૦ વર્ષથી એડવોકેટ તરીકેની પ્રેકટીસ કરતાં અને અનેક કેસોમાં પક્ષકારોને સાચો ન્યાય અપાવનાર એડવોકેટ શ્રી ભદ્રેશ એ. વાળાનો આજરોજ જન્મદિવસ છે. જેઓની ઓફીસ રજપૂતપરા મેઇન રોડ, જય ખોડીયાર કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, ઓફીસ નં. ૩ર-૩૩, પ્રથમ માળ, રાજકોટ ખાતે આવેલ છે. તેમના જન્મ દિવસ નિમિત્તે મિત્રો, સ્નેહીઓ, સગા-વ્હાલાઓ દ્વારા ચોમેરથી તેમના મો. નં. ૯૮ર૪ર ૯૮૩૮ર ઉપર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

(2:51 pm IST)