Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

જસદણના પત્રકાર ઉપેન્દ્ર તેરૈયાનો આજે જન્મ દિવસ

જસદણ તા. ર૮: જસદણ તાલુકાના કે.ટીવીના પત્રકાર ઉપેન્દ્રભાઇ વિનુભાઇ તેરૈયાનો આજે જન્મ દિવસ છે. ઉપેન્દ્રભાઇ તેરૈયા જસદણ તાલુકાના અજમેર ગામમાં ૧૯૭૧ માં જન્મ થયેલ આજે ૪૯ વર્ષમાં મંગલ પ્રવેશ કરશે. તેઓએ પત્રકારત્વમાં જુદી જુદી સંસ્થાઓ સંતો રાજકીય ધાર્મિક તેમજ તેમના રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા સન્માનીત કરવામાં આવેલ છે. જસદણ શહેર રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના કારોબારી સદસ્ય પણ છે. જન્મ દિવસની શુભકામના માટે ઉપેન્દ્રભાઇ તેરૈયાના મો. ૯૭ર૩૬ ૮૦૯૧૯ શુભેચ્છાનો ધોધ વર્ષી રહ્યો છે.

(11:33 am IST)