Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

ગોંડલના યુવા અગ્રણી ભાજપના વિમલ મોણપરાનો આજે જન્મદિવસ

ગોંડલ,તા.૨૭: ગોંડલના સેવાભાવી અને ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર વિમલ મોણપરા નો આજે જન્મ દિવસ છે. તા. ૨૭.૦૫.૧૯૮૫ના રોજ જન્મેલ વિમલભાઈ તેમની જીવન યાત્રા ના ૩૪વર્ષ પુરા કરી ૩૫માં વર્ષ માં પ્રવેશી રહ્યા છે.બહોળો મિત્ર વર્ગ ધરાવતા વિમલભાઈ હાલ કોરોના વાયરસની મહામારીમાં પણ તન, મન, ધનથી સહયોગ અને સેવા આપી રહ્યા છે.મિત્ર વર્તુળ માં 'લાલા' ના હુલામણા નામથી ઓળખાઈ છે. આજે તેમના જન્મદિને (મો. નં. ૯૯૭૮૫૪૯૧૪૯) પર સ્નેહિજનો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(11:18 am IST)