Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

પ્રાદેશિક નગરપાલિકા કમિશનર અગ્રે કશિપ્રા સૂર્યકાંતારાવનો બર્થ ડે

રાજકોટઃ સુરતમાં પ્રાદેશિક નગરપાલિકા કમિશનર તરીકે ફરજ બજાવતા અગ્રે કશિપ્રા સૂર્યકાંતારાવનો જન્મ તા. ર૭ મે ૧૯૮૮ના દિવસે થયેલ આજે ૩૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મૂળ મહારાષ્ટ્રના લાતુરના વતની અને ર૦૧૩ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. તેણી અગાઉ ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકયા છે. ફોન નં. ૦ર૬૧-રપ૦૦૦૮૯ મો. ૯૯૭૮૪ ૦૮૭૦૯ સુરત

(11:18 am IST)