Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

મોરબીના ભૂતપૂર્વ જિલ્લા વિકાસ અધિકારી

આઇ.એ.એસ. કેડરના અધિકારી સુનિલકુમાર ઢોલીનો જન્મદિન

રાજકોટ : ગુજરાતમાં ડીરેકટર ઓફ પ્રોહીબીશન એન્ડ એકસાઇઝ તરીકે ફરજ બજાવતા શ્રી સુનિલકુમાર ઢોલીનો (આઇ. એ. એસ. ર૦૦૯) જન્મ તા.ર૭-પ-૧૯૬ર ના દિવસે થયેલ. આજે પ૯ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ કચ્છના વતની છે. અગાઉ રાજકોટમાં અધિક કલેકટર, રાજયમાં મધ્યાહન ભોજન કમિશનર, મોરબી જિલ્લા વિકાસ અધિકારી વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯ ર૩રપ૮૭૭૦

મો. ૯૯૭૮૪ ૦૬ર૬ર ગાંધીનગર

(11:15 am IST)