Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

ગૃહ ખાતાના નાયબ સચિવ ડી.આર. ભમ્મરનો જન્મદિન

રાજકોટ : રાજયના ગૃહ વિભાગમાં ફરજ બજાવતા સચિવાલય કેડરના નાયબ સચિવ ડી.આર. ભમ્મરનો જન્મ તા. રપ-૦પ-૧૯૭૭ના દિવસે થયેલ આજે ૪૪ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ વાણિજય સ્નાતક છે. તેઓ હાલ ફોરેન્સિક લેબ, પોલીસ વહીવટી સુધારણા, હોમગાર્ડ વગેરેને લગતી કામગીરી સંભાળી રહ્યા છે. ફોન નં. ૦૭૯-ર૩રપ૦પર૭ મો. ૯૪ર૭૦ ૧૬૬૮૬ ગાંધીનગર.

(10:26 am IST)