Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયાનો જન્મદિન

રાજકોટ : અરવલ્લીના જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ તુલશીભાઇ ધામેલિયાનો જન્મ તા. રપ મે ૧૯૮૬ના દિવસે થયેલ. આજે ૩પ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ ભાવનગર પંથકના ગારીયાધારના વતની અને ર૦૧પ ની બેચના આઇ.એ. એસ. કેડરના અધિકારી છે. અગાઉ ખેડા જિલ્લાના કપડવંજ ખાતે મદદનિશ કલેકટર તરીકે ફરજ બજાવી ચૂકયા છે. ૦ર૭૭૪-રપ૦ર૦પ મો. ૯૯૭૮૪ ૦૬૪૯૬ મોડાસા.

(10:26 am IST)