Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

આઇ.એ.એસ. કેડરના અધિકારી આર. એસ. નીનામાનો જન્મદિન

રાજકોટ : રાજયમાં આદિવાસીઓના ઉત્કર્ષ માટેની ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સીના મુખ્ય વહીવટી અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી આર. એસ. નીનામાનો જન્મ તા. ૧પ મે ૧ ૯૬પના દિવસે થયેલ આજે પ૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ દાહોદ જિલ્લાના વાનગીવાડ ગામના વતની છે. ભૂતકાળમાં અનુસુચિત જાતિ વિકાસ નિગમના મેનેજીંગ ડીરેકટર, નર્મદા અને તાપી જિલ્લાના કલેકટર પદે રહી ચુકયા છે. ર૦૦૭ના વર્ષની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ફોન નં. ૦૭૯-ર૩રપરરપ૩, મો. ૯૪ર૬૦ ૧૮૮૧૮ ગાંધીનગર.

(10:27 am IST)