Gujarati News

Gujarati News

News of Wednesday, 20th May 2020

માણાવદરનાં ન્યુઝપેપર એજન્ટ વિજયભાઇ રૂપારેલિયાનો જન્મદિન

માણાવદરના ન્યૂઝપેપર એજન્ટ વિજયભાઇ રૂપારેલિયાનો આજે જન્મદિવસ છે.

માણાવદરના વિજયભાઈ રૂપારેલીયા ઘણાવર્ષો થી ન્યૂઝ પેપર એજન્ટનુ કામ કરી રહ્યા છે. ગમે તેવા આકરા સમયમા પણ પોતે જાતેજઇ માણાવદરની જનતાને ન્યૂઝ પેપર ઘર-ઘર સુધી પહોંચાડી  છે. આ રીતે પોતાનુ રોજિંદુ કાર્ય નિષ્ઠાપુર્વક કરે છે

વિજયભાઈનો જન્મદિવસ હોવાથી લોકો તેમના મોબાઇલ નં. ૯૪૨૭૪૧૧૬૪૭ પર સંપર્ક કરી શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે.

(11:27 am IST)