Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ગુજરાત હાઉસીંગ બોર્ડના ઓ.એસ.ડી. શ્રીમતી કે.એસ. યાજ્ઞીકનો જન્મદિન

રાજકોટઃ ગુજરાત હાઉસીંગ બોર્ડમાં ખાસ ફરજ પરના  અધિકારી તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રીમતી કે.એસ. યાજ્ઞીક નો જન્મ તા. ૨૩ જુલાઇ ૧૯૬૮ ના દિવસે થયેલ. આજે બાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મુળ મુંબઇના વતની છે. બી.એ., બી.એડની પદવી ધરાવે છે. ભુતકાળમાં નવસારી, અમદાવાદ, ગાંધીનગરમાં વિવિધ સ્થાનો પર ફરજ બજાવી ચુકયા છે. ફોન નં. ૦૭૯ ૨૭૪૪૧૦૭૦, મો. ૯૯૦૯૯ ૪૬૫૦૫ અમદાવાદ

(12:04 pm IST)