Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

એડવોકેટ- નોટરી એ.ટી. જાડેજાનો આજે જન્મ દિવસ

રાજકોટઃ એડવોકેટ અને ભારત સરકાર દ્વારા નિયુકત થયેલ નોટરી એ.ટી.જાડેજાનો આજે જન્મ દિવસ છે. તેઓ નાની ઉંમરમાં વકિલાતના ક્ષેત્રમાં ઘણી બધી સિધ્ધી મેળવે છે. હાલ તેઓ નોટરી એશોસીએશન રાજકોટના સહમંત્રી છે. (મો.૯૯૨૪૦ ૩૬૫૯૭)

(11:47 am IST)