Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

દિલીપસિંહ ચાવડાનો જન્મદિવસ

રાજકોટ : દેવભૂમિ દ્વારકાથી છેલ્લા ૨૧ વર્ષથી પ્રસિદ્ધ થતું 'ધમાકા સાપ્તાહિક'ના તંત્રી શ્રી દિલીપસિંહ ચાવડાનો જન્મદિવસ હતો. તેઓ જામખંભાળીયા જિલ્લાના ગ્રાહક સુરક્ષા મંડળમાં પ્રમુખપદ તરીકે પણ સેવા આપે છે. દિલીપસિંહને મિત્રવર્તુળ તરફથી શુભેચ્છાઓ વરસી હતી. (મો.૯૮૯૮૦ ૧૮૮૧૮)

(3:25 pm IST)