Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

ભાજપના પ્રભાવક પ્રદેશ મંત્રી અમિત ઠાકરનો જન્મદિન

રાજકોટ તા. ૧૭ : ગુજરાત ભાજપના પ્રભાવશાળી નેતા પ્રદેશ મંત્રી શ્રી અમિત ઠાકરનો જન્મ તા.૧૭ જુલાઇ ૧૯૭૧ ના દિવસે થયેલ આજે ૪૯માં વર્ષની કેડીએ કદમ માંડયાછે. તેમણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના માધ્યમથી કારકીર્દિના શ્રીગણેશ કરેલ. બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રંગે રંગાયેલા છે ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય, સરકાર નિયુકત સિન્ડિકેટ યુવા ભાજપના પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય પ્રમુખ વગેરે પદ પર રહી ચૂકયા છે. તેમનામાં નેતૃત્વ અને કર્તૃત્વનો સમન્વય છે.

ફોન નં. ૦૭૯-ર૬૯ર૦રપ૯

મો. ૯૮ર૪૦ ૭૬૭૪૬ અમદાવાદ

(9:54 am IST)