Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

રાજકોટ જી.પં.ના બાંધકામ સમીતીના પુર્વ ચેરમેન ભીખાભાઇ રોકડનો કાલે જન્મદિવસ

જસદણ, તા.,૧૩: રાજકોટ જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન અને રાજકોટ જિલ્લા ભાજપના અગ્રણી તેમજ જસદણ તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ તેમજ જસદણના સરદાર પટેલ ડાયમંડ માર્કેટ ના વર્તમાન પ્રમુખ એવા ભીખાભાઈ નાથાભાઈ રોકડનો કાલે જન્મદિવસ છે. ભીખાભાઈ રોકડ આવતીકાલે સફળ જીવનના ૫૭ વર્ષ પૂર્ણ કરીને ૫૮ વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. નાના માણસો ના મોટા નેતા તરીકે જાણીતા અને જસદણ વિસ્તારના અભ્યાસુ વ્યકિત એવા ભીખાભાઈ રોકડના જન્મદિવસ નિમિત્ત્।ે તેમના મોબાઈલ નંબર ૯૮૨૪૪૫૧૩૧૦ ઉપર જન્મદિવસની શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

(11:34 am IST)