Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

જીવરાજ રેસીડેન્‍સીના પ્રમુખ જીજ્ઞેશ કોઠારીનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ જીવરાજ રેસીડેન્‍સીના પ્રમુખ શ્રીજીજ્ઞેશભાઇ કોઠારીએ ૩૮ વર્ષ પુરા કરી ૩૯માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેઓ મુળ જોડીયા જામનગરના વતની છે. ભાજપ વોર્ડ નં.૧૧ અગ્રણી, વી.વી.પી. ઇજનેરી કોલેજમાં એકાઉન્‍ટ વિભાગમા ફરજ બજાવે છે, જૈન બોર્ડીગ ખાતે કારોબારી સભ્‍ય તથા પૂર્વ ગ્રુહપતિ, અંબિકા ટાઉનશીપ સમસ્‍ત જૈન સંઘપ્રમુખ, રાજકોટ મહાજન પાંજરાપોળના સભ્‍ય તથા જોડીયા હુન્નરશાળાના પૂર્વ આચાર્ય હસમુખભાઇ કોઠારીના મોટા દિકરા તેમજ જોડીયા હુન્નરશાળાના આચાર્ય જયદિપભાઇ કોઠારીના મોટાભાઇ છે. મો.૯૭૩૭૪ ૭૮૫૦૦

(11:50 am IST)