Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

સમતા સૈનિક દળના પ્રદેશ સભ્ય વિપૂલ બોરીચાનો જન્મદિવસ

રાજકોટ,તા.૫: ડો.બાબા સાહેબ સ્થાપિત સંઘટના સમતા સૈનિક દળ, ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય વિપુલ બોરીચાનો આજે તા.૫ના જન્મદિવસ છે. ૩૭ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. સમતા સૈનિક દળના પ્રદેશ ભનુભાઈ ચૌહાણ સહીત દરેક સેન્ટરોના આગેવાનોએ શુભેચ્છા પાઠવી છે. તેમના મો.૯૭૨૬૫ ૧૫૦૧૮ છે.

(4:27 pm IST)