Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

કુમકુમના અરમાન પટેલનો જન્મદિન

રાજકોટ : કુમકુમ ગ્રુપના અરમાન પટેલનો આજે જન્મદિવસ છે. તેઓ પશુ પક્ષીઓને ભોજન અને જરૂરીયાતમંદોને ગરમ વસ્ત્રો અર્પણ કરી જન્મદિવસ ઉજવશે.

(3:34 pm IST)
  • ફોબર્સની 100 શક્તિશાળી મહિલાઓની યાદીમાં ચાર ભારતીય :ટેલર સ્વીફ્ટ સૌથી યુવા અને રાણી એલિઝાબેથ સૌથી વૃદ્ધ મહિલા : ટોચના સ્થાને જર્મનીની ચાન્સલર એંજલા મર્કલ યથાવત : 51માં ક્રમે રોશની નાદર મલ્હોત્રા,ત્યારબાદ કિરણ મજમુદાર 60માં સ્થાને :88માં ક્રમે શોભના ભરતીયા :અને પ્રિયંકા ચોપડાનું 94માં સ્થાને access_time 1:25 am IST

  • સુરત: ઉધના વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા દારૂની રેડનો કેસ :સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ ઉધના પીઆઇ એમપી પરમારને સસ્પેન્ડ કર્યા:સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરી 2 લાખ 24 હજારનો દારૂ જપ્ત કર્યો હતો access_time 12:04 am IST

  • અમદાવાદ: આસારામ સામે નોંધાયેલા બળાત્કારના કેસમાં સાક્ષીઓના નિવેદનના મુદ્દાને લઈને હાઇકોર્ટમાં થઇ અરજી:વિરોધાભાસી નિવેદનો કોર્ટને બતાવવા અંગે આરોપી તરફથી થયેલી રજૂઆતને ટ્રાયલ કોર્ટે ફગાવતા હાઇકોર્ટમાં થઇ અરજી:હાઈકોર્ટે તપાસ સંસ્થા અને અન્ય પક્ષકારોને ઇશ્યુ કરી નોટિસ:સરકારે જવાબ રજૂ કરવા માટે માંગ્યો સમય: ૧૧ ડિસેમ્બરે હાથ ધરાશે સુનવણી access_time 2:40 pm IST