Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

ઉપલેટા વોર્ડ નં.૧ના સદસ્ય ધર્મેશભાઇ ભાષાનો જન્મદિન

ઉપલેટા તા.૪: ગત નગરપાલિકાની ચૂંટણી દરમ્યાન વોર્ડ નં. ૧ માંથી ધર્મેશભાઇ લખમણભાઇ ભાષાએ માત્ર ૨૫ વર્ષની નાની વયે પોતાની ઉમેદવારી નોંધાવી વિજય હાંસલ કર્યા બાદ લોકઉપયોગી કાર્ય કરી શહેરના સર્વાગી વિકાસના ભાગીદાર બની રહયા છે.

તેમના જન્મદિવસે મિત્ર વર્તુળ અને સામાજીક તેમજ રાજકીય આગેવાનોએ સુભાશીષ પાઠવી રહેલ છે.

(11:47 am IST)