Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતીના શહેર પ્રમુખ ગિરીશભાઈ અમેથિયાનો જન્મદિવસ

મૂળ જામ આંબરડી હાલ જામનગર નિવાસી જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતીના શહેર પ્રમુખ ગિરીશભાઈ અમેથિયાનો  આવતી કાલે તા.૨ને રવિવારે જન્મદિવસ છે. તેઓ જીવનના ૫૮ વર્ષ પૂર્ણ કરી ૫૯મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. તેઓને મિત્રો અને સ્નેહિજનો તરફથી (મો.૯૫૮૬૬ ૯૯૯૯૯) ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.

(3:37 pm IST)
  • અમદાવાદ: આસારામ સામે નોંધાયેલા બળાત્કારના કેસમાં સાક્ષીઓના નિવેદનના મુદ્દાને લઈને હાઇકોર્ટમાં થઇ અરજી:વિરોધાભાસી નિવેદનો કોર્ટને બતાવવા અંગે આરોપી તરફથી થયેલી રજૂઆતને ટ્રાયલ કોર્ટે ફગાવતા હાઇકોર્ટમાં થઇ અરજી:હાઈકોર્ટે તપાસ સંસ્થા અને અન્ય પક્ષકારોને ઇશ્યુ કરી નોટિસ:સરકારે જવાબ રજૂ કરવા માટે માંગ્યો સમય: ૧૧ ડિસેમ્બરે હાથ ધરાશે સુનવણી access_time 2:40 pm IST

  • સુરત :જાપાની કંપની ઝીકાના અધિકારી આવતીકાલે સુરત અને નવસારીના ખેડૂતોની કરશે મૂલાકાત :બુલેટ ટ્રેન અને જમીન સંપાદન મુદ્દે ઝીકા કંપનીના આધિકારી ગુજરાત ખેડૂત સમાજ સાથે પણ કરશે ચર્ચા access_time 2:39 pm IST

  • ફોબર્સની 100 શક્તિશાળી મહિલાઓની યાદીમાં ચાર ભારતીય :ટેલર સ્વીફ્ટ સૌથી યુવા અને રાણી એલિઝાબેથ સૌથી વૃદ્ધ મહિલા : ટોચના સ્થાને જર્મનીની ચાન્સલર એંજલા મર્કલ યથાવત : 51માં ક્રમે રોશની નાદર મલ્હોત્રા,ત્યારબાદ કિરણ મજમુદાર 60માં સ્થાને :88માં ક્રમે શોભના ભરતીયા :અને પ્રિયંકા ચોપડાનું 94માં સ્થાને access_time 1:25 am IST