Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

કોટડા સાંગાણી તાલુકાના પોલીસ કર્મી સુખદેવસિંહ ઝાલાનો જન્મ દિવસ

કોટડા સાંગાણી તા. ૧ : તાલુકા પોલીસમાં ફરજ બજાવતા સુખદેવસિંહ ભગવતસિંહ ઝાલાનો આજે જન્મ દિવસ છે.

પોલીસમાં ફરજ ઉપરાંત સામાજીક તથા સેવાકિય કામગીરીમાં હંમેશા આગળ રહેતા સુખદેવસિંહ રાજકોટમાં સુખનાથ મહાદેવનું મંદિર સ્વખર્ચે તથા તથા ટ્રસ્ટ બનેલ છે. જન્મ દિવસે મીત્રો તેમજ સગા- સંબંધી તથા સ્નેહીનો તેમના મો. ૭ર૮પ૮ ૦૮૯૯૯ શુભેચ્છાઓ પાઠવી રહેલ છે. (પ-૧૩)

(3:37 pm IST)