Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

રાજકોટના એક સમયના સ્ટેમ્પ ડયુટી ડે. કલેકટર

નવસારી જિલ્લા વિકાસ અધિકારી આર.જી. ગોહિલનો કાલે જન્મદિન

રાજકોટઃ. દક્ષિણ ગુજરાતના નવસારીમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી આર.જી. ગોહિલનો જન્મ તા. ૨ ડીસેમ્બર ૧૯૬૪ના દિવસે થયેલ. આવતીકાલે પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ અગાઉ રાજકોટમાં સ્ટેમ્પ ડયુટીના નાયબ કલેકટર, તત્કાલીન યુવા સેવા સાંસ્કૃતિક પ્રધાન આઈ.કે. જાડેજાના અંગત સચિવ, મહિસાગર જિલ્લા વિકાસ અધિકારી વગેરે પદ પર રહી ચૂકયા છે. મૂળ ભાવનગર પંથકના વતની અને ૨૦૦૭ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે.

ફોન નં. ૦૨૬૩૭ - ૨૪૪૨૯૯, મો. ૯૯૭૮૪ ૦૬૨૪૦ - નવસારી

(11:46 am IST)