Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

ભાણવડના યુવા પત્રકાર રવિ પરમારનો જન્મદિવસ

ભાણવડ તા. ૩૦ : યુવા પત્રકાર રવિ પરમારનો આજે રપ'માં જન્મદિન છે.

૩૦ નવેમ્બરના રોજ જન્મેલ રવિ ધનસુખભાઇ પરમારની નાની વયથી જ પત્રકારત્વમાં ખુબજ શોખ હોવાથી પત્રકાર તરીકે તેઓ ભાણવડમાં કાર્ય કરી રહ્યા છે. ત્યારે આજે રપમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. જેઓ નાની વયથી જ લોકસેવા, સંગઠન, અને એકતાની હુંફ રહેલી ત્યારે તેઓ આજે પણ આ કાર્ય સાથે કટીબદ્ધ છે. અકિલા સાંધ્ય દૈનિક સાથેની પિતાનો દાયકાઓનો ધરોબો અતુટ રાખીને ભાણવડ શહેર તથા સમગ્ર પંથકમાં  છેલ્લા સાત વર્ષથી પત્રકારત્વ ક્ષેર અનેરી લોકચાહના મેળવી લોક પ્રશ્નોને નિડરતતા પુર્વક વાંચા આપેલ છે.

ભારતીય જનતા પાર્ટીમાં ભાણવડ શહેર ભાજપ મંત્રી તરીકે પક્ષની બે વર્ષ સુધી રૂહીએ એવી જવાબદારી નિભાવી હતી. નાની વયથી જ મોટુ નામ કરવાની મહેચ્છા અને હુંફ ધરાવતા અને હંમેશા જાહેર જીવનમાં રહેલા યુવા પત્રકાર રવિ પરમારના આજે જન્મદિન પ્રસંગે મિત્ર વર્તુળ, સ્નેહીજનો, રાજકીય આગેવાન તરફથી તેમના (મો.૯૭ર૭૬ ૯૧૯૧પ) ઉપર શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.(૬.૧૫)

(12:14 pm IST)