Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

ગોપાલ વિઠ્ઠલાણીનો આજે જન્મ દિવસ

રાજકોટઃ લોહાણા સમાજ આંતરરાષ્ટ્રીય યુવા પ્રતિભા એવોર્ડ વિજેતા અને ગુજરાત પોલીસ તથા રાજય સરકાર દ્વારા પ્રમાણીત સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટીગેટર ગોપાલ વિઠલાણીનો આજે જન્મ દિવસ છે. તેઓ ગોપાલ જલારામ ગ્રુપના પ્રેસીડન્ટ છે. (૮પ૧૧૧ ૧૧૮પ૭)

 

(3:49 pm IST)
  • દિલ્હી મેટ્રોની બ્લુ લાઇનનું સિગ્નલ ફેઈલ :હજારો મુસાફરો પરેશાન :ટ્રેનો કલાકો સુધી સ્ટેશન પર થોભી : એક બીજા સ્ટેશન જવા માટે પણ ટ્રેનોને 15 થી 20 મિનિટનો સમય લાગે છે : નિયંત્રણ કેન્દ્રોનો સંપર્ક તૂટતા સમગ્ર બ્લુ લાઈન ટ્રેનો પ્રભાવિત : ગાઝિયાબાદ અને નોઈડાને વેસ્ટ દિલ્હીના દ્વારકાથી જોડનારી લાઈનમાં પેહલા કકરોલબાગ અને દ્વારકા સેક્શન વચ્ચે અને પછી સમગ્ર લાઈનમાં સિગ્નલ ફેઈલ થયું access_time 1:16 am IST

  • ગીરમાંથી સિંહણનો મૃતદેહ મળી આવ્યોઃ સિંહણના ૩ બચ્ચા લાપતા: ગીર સોમનાથના આંબળાશ ગામે સિંહણનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટઃ વન વિભાગે ત્વરીત તપાસ શરૂ કરી access_time 11:57 am IST

  • પ્રકાશ જાવડેકરની આગાહી :કર્ણાટકમાં ગબડી શકે છે સરકાર :જાવડેકરે દાવો કર્યો કે જેડીએસ અને કોંગ્રેસ વચ્ચેનું અશુભ ગઠબંધન તૂટશે :બંને પક્ષો તકવાદી રાજનીતિ કરે છે તેવો આરોપ લાગવી જાવડેકરે કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે આંતરિક કલહને કારણે કંટક સરકારનું પતન થશે તેમ કહ્યું હતું : જાવડેકરે એમ પણ કહ્યું કે જો કોઈ યોગ્ય વિચાર સાથે ભાજપ પાસે પોતાનું દર્દ લઈને આવે ત તેનું સ્વાગત છે access_time 1:19 am IST