Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

પ્રભાવ ટૂરવાળા અમેશ દફતરીનો જન્મ દિવસ

રાજકોટઃ જાણીતા ટ્રાવેલ્સ એજન્ટ અમેશ હરીશભાઈ દફતરીનો આજે જન્મ દિવસ છે. તેઓ જીવનના ૪૩ વર્ષ પુરા કરીને ૪૪માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. જૈન વિઝન મધુરમ કલબ, જૈન વીઝન(ટાસ-ટ્રાવેલ એજન્ટ) એસોશ્યશન ઓફ સૌરાષ્ટ્રના ફાઉન્ડર, જીટીટીએમાં કમિટી મેમ્બર, લેન્ડમાર્કમાં પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી રહ્યા છે.(મો.૯૩૨૭૭ ૪૬૨૦૨) (૩૦.૧૧)

(3:29 pm IST)