Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

લોહંગધામના પૂ.સીતારામ બાપુનો આજે જન્મદિન

રાજકોટ તા.૨૮: ગોંડલીયા સાધુસંતોનું ગુરૂ સ્થાન ગોંડલ વડવાળાદેવ જગ્યાના લોહંગ ધામના મહંત પૂ.શ્રી સીતારામબાપુનો આજે જન્મદિવસ છે. પૂ.બાપુને અંકિત ગોંડલીયા (રામનાથ પરા) સહીતના સેવકગણે જન્મદિવસની શુભેચ્છા પાઠવવી હતી.

(3:12 pm IST)