Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

મહેસુલ વિભાગમાં કાર્યરત અધિક કલેકટર અશોક પટેલનો જન્મદિન

રાજકોટ : રાજયના મહેસુલ વિભાગમાં નાયબ સચિવ (યુ.એલ.સી.) તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી અશોક બી. પટેલનો જન્મ તા. ૨૮ નવેમ્બર ૧૯૬૫ના દિવસે થયેલ. આજે ૫૪માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. અગાઉ અમદાવાદની એલ.ડી. ઇજનેરી કોલેજમાં વ્યાખ્યાતા તરીકે તેમજ રાજય સરકારના વિવિધ વિભાગોમાં ફરજ બજાવી ચૂકયા છે. તેઓ મૂળ પાટણ પંથકના વતની છે.(૧.૫)

ફોન નં. ૦૭૯ ૨૩૨૫૧૫૪૪

મો.નં. ૯૮૭૯૦ ૪૪૩૮૮ ગાંધીનગર

(3:28 pm IST)