Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

મેટોડા ચોકીના એએસઆઇ હરદિપસિંહનો જન્મદિવસ

ખીરસરા, તા., ૨૭: ઉપલેટા ગામે જાડેજા રમુભા પિતા તેમજ માતુશ્રી વર્ષાબાના ઘરે હરદીપસિંહ જાડેજાનો જન્મ થયેલ. સામાન્ય પરીવારમાં સર્વગુણ સંપન્ન હરદીપ સિંહ જાડેજાએ એએસઆઇની ડાયરેકટ પરીક્ષા પાસ કરી છે. લોધીકા પોલીસ સ્ટેશનમાં આવતી મેટોડા જીઆઇડીસી પોલીસ ચોકીમાં સર્વિસ જોઇન્ટ કરી કર્મનિષ્ઠ પોલીસની છાપ ધરાવતા એએસઆઇ હરદીપસિંહ આજે ર૯માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેમના મિત્રો અને આ વિસ્તારના લોકો તેમના જન્મદિવસની શુભેચ્છા મો. ૯૬૦૧૬ ૬રર૮૮ મળી રહી છે. (૪.૨)

(3:07 pm IST)