Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

મનોજભાઈ મહેતાનો આજે જન્મદિવસ

રાજકોટઃ બ્રાહ્મઅગ્રણી શ્રી મનોજભાઈ મહેતાનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૫૪ વર્ષ પૂર્ણ કરી ૫૫ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા હોય ભાઈ વિનોદભાઈ, ભરતભાઈ અંકિતભાઈએ  શુભેચ્છા પાઠવી છે.

(3:27 pm IST)