Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

રાજકોટ તાલુકાના કોળી સમાજના પ્રમુખ હકાભાઇ સોરાણીનો જન્મ દિવસ

રાજકોટ તા. ૫ : અખિલ ભારતીય કોળી સમાજ રાજકોટ તાલુકા પ્રમુખ અને સમસ્ત તળપદા કોળી પટેલ યુવક મંડળ સમુહલગ્ન આયોજક અને જય રામનાથ યુવા ગ્રુપના પ્રમુખ વેપારી અગ્રણી હકાભાઇ ઠાકરશીભાઇ સોરાણીનો આજે જન્મ દિવસ છે. સામાજીક ક્ષેત્રે સમુહલગ્ન, વિદ્યાર્થી સન્માન, દાંડીયારાસ, માંધાતા રથયાત્રા, ગરબી મંડળ સહીતના કાર્યક્રમોમાં મોખરે રહેતા હકાભાઇ (મો.૯૮૨૪૪ ૫૨૬૫૨) ને આજે જન્મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્છાઓ વર્ષી રહી છે.

(11:36 am IST)