Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

કાલાવડના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાનો આજે જન્મ દિવસ

ધ્રોલ, તા. ૪ ધ્રોલ તાલુકાના નાનકડા ખારવા ગામના વતની અને કોમન મેન તરીકે છાપ ધારવતા કાલાવડના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાનો આજે જન્મ દિવસ છે. ધ્રોલ-કાલાવડ જોડીયા સહિત વિસ્તારના ભાજપ આગેવાનો સહિત આગેવાનો તેમને જન્મદિનની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(11:20 am IST)