Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

મહિલા બાળ કલ્યાણના નાયબ સચિવ ગાર્ગી જૈનનો જન્મદિન

રાજકોટ : રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગમાં નાયબ સચિવ તરીકે ફરજ બજાવતા ગાર્ગી જૈનનો જન્મ ૩૦ નવેમ્બર ૧૯૮૯ના દિવસે થયેલ.આજે ૩૨માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મુળ રાજસ્થાનના વતની અને ૨૦૧૫ની બેચના આઇ.એ.એસ કેડરના અધિકારી છે. ભૂતકાળમાં વડોદરા ગ્રામ્યમાં  મદદનીશ કલેકટર, ખેડામાં જિલ્લા વિકાસ અધિકારી પદે રહી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૭૪૯૨ ગાંધીનગર

(11:30 am IST)