Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

જુનાગઢ બ્રહ્મસમાજના યુવા અગ્રણી ચિરાગ જોષીનો જન્મદિવસ

જુનાગઢ, તા.૨૮: બ્રહ્મસમાજ યુવા પાંખના મહામંત્રી અને જગદિશ અબોટી બ્રહ્મસમાજ યુવા પાંખના પ્રમુખ ચિરાગભાઇ જોષીનો આજે ૨૯મો જન્મદિવસ છે.

બ્રહ્મસમાજમાં સેવા માટે હમેંશા તત્પર રહેતા સેવાભાવી અને સરળ સ્વભાવના ચિરાગભાઇ જુનાગઢ મહાનગર યુવા મોરચાના ઉપપ્રમુખ છે. આજે તેમના જન્મદિન નિમીતે તેના શુભેચ્છકો તેમના મો.નં.૬૩૫૬૩ ૨૦૪૮૫ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(1:15 pm IST)