Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

ગુજરાત ભાજપના મહામંત્રી ભાર્ગવ ભટ્ટનો જન્મદિન

રાજકોટ : ભાજપના પ્રદેશ મહામંત્રીશ્રી ભાર્ગવ ભટ્ટનો જન્મ તા. ૨૯ જૂન ૧૯૬૧ના દિવસે થયેલ. આજે ૬૨માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ આ અગાઉ પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ હતા. બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રંગે રંગાયેલા છે. જન્મદિનની કોઇ વિશિષ્ઠ ઉજવણીના બદલે રાબેતા મુજબ સેવા અને સંગઠન કાર્યને જ ઉજવણી માને છે. તેમના ઉપર શુભેચ્છા વરસી રહી છેે.

મો. ૯૮૨૫૮ ૦૨૨૨૯ વડોદરા

(1:41 pm IST)