Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

શહેરી વિકાસ વિભાગના સંયુકત સચિવ એ.બી. ઝીંઝાલાનો જન્મદિન

રાજકોટ :. શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગમાં ફરજ બજાવતા સચિવાલય કક્ષાના સંયુકત સચિવ કક્ષાના અધિકારી શ્રી એ.બી. ઝીંઝાલાનો જન્મ ૨ જૂન ૧૯૬૧ના દિવસે થયેલ. આજે ૫૮માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ બી.કોમ. એલએલ.બી.ની પદવી ધરાવે છે.  વહીવટી ક્ષેત્રના દીર્ઘ અનુભવી અધિકારી છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૧૦૧૫,

મો. ૯૯૭૮૪ ૦૭૦૭૬ - ગાંધીનગર

(12:03 pm IST)