Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

કુમારપાલ ભટ્ટીનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ શહેરના વોર્ડ નં-૧૪ના યુવા નેતા કુમારપાલ ભટ્ટી આજે પોતાના જીવનના ૨૨ વર્ષ પુર્ણ કરીને ૨૩માં વર્ષમાં પ્રવેશ કરે છે. તેઓ વોર્ડનં-૧૪માં યુવા શિવ સેના પ્રમુખ છે. તેમના જન્‍મદિવસ પ્રસંગે ગુજરાત ઝોન પ્રમુખ જીમ્‍મીભાઈ અડવાણી, વિક્રમભાઈ બાવલીયા, નાગજીભાઈ બાંભવા, જયપાલસિંહ જાડેજા, ઉદયસિંહ જાડેજા, સંજયભાઈ ટાંક, સાગર ડોડીયા, બીપીન મકવાણા સહિતનાએ (મો.૯૯૯૮૩ ૭૭૭૬૫) શુભેચ્‍છા પાઠવી છે.

 

(4:51 pm IST)