Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

'રેરા' ના અધિક કલેકટર બી.જે. પટેલનો જન્મદિન

રાજકોટ  તા.૧: રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી (રેરા) ના અધિક કલેકટર શ્રી બી.જે. પટેલન નો જન્મ તા. ૧ જુન ૧૯૬૬ના દિવસે થયેલ. આજે ૬૩માં વર્ષમાં પ્રવેશ્યા છે. તેઓ બી.એસ.સી., બી.એડની પદવી ધરાવે છે. અગાઉ જુનાગઢ અને ભાવનગરના પ્રાંત અધિકારી તેમજ તત્કાલીન આરોગ્યમંત્રી શ્રી શંકર ચોૈધરીના અંગત સચિવ તરીકે રહી ચુકયા છે. તેમનો મો.નં. ૯૪૨૬૨ ૮૪૬૧૨ ગાંધીનગર

(4:57 pm IST)
  • રાજકોટ ડાંગર કોલેજમાં બોગસ ડિગ્રીનો મામલો :જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુ મહેતાની એસઓજીએ પૂછપરછ કરી :જિલ્લા ભાજપ કાર્યાલયથી ભાજપના અગ્રણી નેતાની અટકાયત :ડાંગર કોલેજના ટ્રસ્ટના પ્રમુખ છે ભાનુ મહેતા access_time 12:40 am IST

  • મુંબઈમાં મુશળધાર વરસાદ: બદલાપૂર, ડોમ્બિવલી, વિક્રોલીમાં પવન સાથે વરસાદ તૂટી પડ્યો: કેટલાય સ્થળોએ લાઇટો ગૂલ :મુંબઈના મલબારહીલ વિસ્તારમાં ધોધમાર વરસાદ :રસ્તાઓમાં પાણી ભરાયા :કેટલાય જગ્યાએ વાહનચાલકો ફસાયા access_time 12:33 am IST

  • ગ્વાટેમાલામાં જવાળામુખીએ ૬૫નો ભોગ લીધો : હજુ વધુ મૃતદેહો દટાયા હોવાની આશંકાઃ ૩ દિવસનો રાષ્ટ્રીય શોક : મધ્ય અમેરીકાના દેશ ગ્વાટેમાલામાં રવિવારે ફયુગો જવાળામુખીમાં ૧૦૦ વર્ષો બાદ ભયંકર બ્લાસ્ટ થયેલ : અનેક લોકો હજુ પણ ગૂમ છે. ગૂમ થયેલા લોકોની સંખ્યા કેટલી છે તે વિશે કોઇ માહિતી નથીઃ કુલ ૧૭ લાખ લોકો પ્રભાવીત access_time 3:51 pm IST