Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

આઇ.કે. પટેલ ઝીંદાબાદ, ખેડા કલેકટરનો જન્મદિન

રાજકોટ તા. ૧ : ખેડાના જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવતા શ્રી આઇ.કે.પટેલનો જન્મ તા. ૧ જુન ૧૯૬૧ના દિવસે થયેલ આજે પ૮માં વર્ષના ઉંબરે ઉભા છે. મૂળ મહેસાણા પંથકના વતની અનેર૦૦૬ ની બેચના આઇ.એ.એસ.કેડરના અધિકારી છ.ે અગાઉ રાજકોટમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર, મોરબીમા જિલ્લા કલેકટર વગેરે સ્થાનો પર ફરજ બજાવી રહ્યા છે.

 ૦ર૬૮-રપપ૩૩૩૪ મો. ૯૯૭૮૪ ૦૬ર૧ર નડીયાદ (ખેડા)

(4:34 pm IST)