Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

વિરપુર (જલારામ)નાં પત્રકાર ઠા. નવનીતલાલ ઔંધિયાનો જન્મદિન

વિરપુર (જલારામ) તા. ૧: યાત્રાધામ વિરપુર જલારામના વરીષ્ઠ પત્રકાર ઠા. નવનિતલાલ નાનાલાલ ઔંધિયાનો આજ જન્મ દિવસ છે. તેઓનો પ૭માં વર્ષમાં પ્રવેશ થયો છે. ઠા. નવનિતલાલ નાનાલાલ ઔંધિયા (નરેશભાઇ ઔંધિયા) ૧૯૭ર થી પ્રેસ મીડીયા સાથે સંકળાયેલા છે. તેઓ વિરપુર ગ્રામ પંચાયતના સદસ્ય તરીકે પ વર્ષ સેવા કરેલ છે. સેવાકીય તથા ધાર્મિક સંસ્થા સાથે સંકળાયેલા છે. તથા ઘણી સંસ્થાના ટ્રસ્ટ મેમ્બર તરીકે પ્રસંસનીય કામગીરી રહેલ છે.

તેઓ ૪પ વર્ષથી રમકડાનો બિઝનેસ ધરાવે છે. તેઓની ઉત્તમ નોવેટિીઝના નામથી વિરપુરમાં રમકડાની શોરૂમ છે. તેઓની બીજી બ્રાન્ચ ઉત્તમ ટોઇઝના નામથી રાજકોટના ડો. યાજ્ઞિક રોડ ઉપર છે. જથેતપુર શહેર તાલુકા મીડીયા સંઘના ઉપપ્રમુખ તથા આર.ટી.આઇ.ના રાજકોટ જીલ્લા મંત્રી છે. ઠા. નવનિતલાલનો (મો. નં. ૯૮રપ૭ ૭રપ૬૩) ઉપર શુભેચ્છાવર્ષા

(4:20 pm IST)
  • અમરેલી: સરકારે ખરીદેલ ટેકાના ભાવની તુવેરની ચોરી: સાવરકુંડલાના બાઢડાના ગોડાઉનમાંથી અઢી લાખની તુવેરની ચોરી થઈ: ગોડાઉનના શટરના તાળા તોડીને તસ્કરો 90 ગુણી તુવેર ચોરી ગયા access_time 12:48 am IST

  • સરકારે જમ્મુ-કાશ્મીરમાં સીમા પારથી ફાયરિંગમાં મરનાર દરેક દૂધાળું પશુઓ માટે વળતરની રકમ વધારીને 50 હજાર કરી :રાજ્યમાં આ વર્ષે જાન્યુઆરીથી પાકિસ્તાન દ્વારા સંઘર્ષ વિરામનું 1200 થી વધુ વખત ઉલ્લંઘન કરાયું છે access_time 1:28 am IST

  • હવાઇના બિગ આઇલેન્ડ પર છેલ્લાં એક મહિનાથી સક્રિય કિલાઉ જ્વાળામુખીમાં બ્લાસ્ટ હજુ પણ યથાવત: હવાઇ ઓથોરિટી મુજબ અહીં ડઝનથી વધુ નાગરિકો લાવાના કારણે ફસાયેલા છે:બિગ આઇલેન્ડના નાગરિકોને 24 કલાકમાં જ આ સ્થળ ખાલી કરી દેવાના આદેશ :તમામ લોકો વીજળી, સેલફોન કવરેજ વગર, ઉપરાંત પીવાના પાણી વગર રહે છે. access_time 1:22 am IST