Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

કચ્‍છના રાષ્‍ટ્રીય એવોર્ડ વિજેતા મેઘજીભાઇ વણકરનો જન્‍મદિવસ

ભાવનગર : સાંજોટનગર (કચ્‍છ-ભુજ)ના શાલ બનાવવામાં અનેકો વખત રાષ્‍ટ્રીય એવોર્ડ મેળવનાર મેઘજીભાઇ એચ. વણકરનો તા. ૧/૬/ર૦૧૮ શુક્રવારના જન્‍મ દિવસ છે.

પરમ સાધક સરળતાવાદી નમૂ મેઘજીભાઇને મળવું જીવનનો અનન્‍ય લ્‍હાવો છે. તેઓના જન્‍મદિનની રળીયામણી ઘડીએ મો. ૯૪ર૭૭ ૬૬૮૬પ, ૯૮રપ૭ ૦૮૩૧૧ ઉપર અઢળક શુભેચ્‍છા પ્રાપ્ત થઇ રહેલ છે.

(10:52 am IST)