Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

રાજકોટ તાલુકાના મહિલા પોલીસ કોન્સ્ટેબલ પુનમબેન સુળીયાનો જન્મદિવસ

 રાજકોટઃ તાલુકા પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સ્વભાવે શાંત અને માયાળુ સ્વભાવ ધરાવતા લોકોના રક્ષણ કાજે હર હમેશા માટે અગ્રેસર રહેતા પુનમબેન રમેશભાઇ સુળીયાનો આજે જન્મદિવસ છે તા.૩૧/૫/૧૯૯૩ની તારીખે જન્મેલા પુનમબેન યશસ્વી જીવનના ૨૬માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. તેઓ  સામાજીક કાર્યોમાં પણ હર હમેશા અગ્રેસર રહે છે આજરોજ તેમના જન્મદિવસ તેમના મો.૯૮૨૫૫૩૧૫૯૩ ઉપર શુભેચ્છાઓ વરસી રહી છે.

(1:40 pm IST)
  • ટેકનીકલ કારણોસર અમદાવાદ, ભાવનગર, સુરત ફલાઈટ એક સપ્તાહથી બંધ : ટેકનીકલ કારણોસર અમદાવાદ, ભાવનગર, સુરત વચ્ચેની ફલાઈટ એક અઠવાડીયાથી બંધ છે. એર ઓડીસા દ્વારા ફલાઈટ પુનઃ શરૃ કરવામા આવે તે માટે ભાવનગર ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. આ ફલાઈટમાં ભાવનગરથી સુરતનું વિમાની ભાડુ ૨૦૦૦ રૂ. રાખવામાં આવેલ પરંતુ હવે આ ભાડુ વધારીને ૩૦૦૦ કરવામાં આવ્યુ છે access_time 4:52 pm IST

  • સુનંદા પુષ્કર હત્યાકાંતઃ શશી થરૂર પર ચાલશે કેસઃ ૭ જૂલાઇએ આરોપી તરીકે કોર્ટમાં હાજર રહેશે access_time 3:22 pm IST

  • ઈરાને પોતાની યુરેનિયમ સંવર્ધન શ્રમતા વધારવાની દિશામાં કામ શરૂ કર્યું :ઈરાને આ માટે 2005માં વિશ્વના તાકાતવર દેશો સાથે થયેલ પરમાણુ સમજૂતી પર મંડરાતા ખતરાને મોટો જવાબદાર ગણાવ્યો છે ;ઈરાનની પરમાણુ એજન્સીના પ્રમુખે કહ્યું કે તેઓ 'નાતાંજ 'ક્ષેત્રમાં આધુનિક સેટ્રિફ્યુઝને વિકસિત કરવાવાળા માળખા પર કામ કરી રહ્યા છે access_time 1:15 am IST