Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

આરોગ્ય વિભાગના સંયુકત સચિવ વી.જી.વણજારાનો જન્મદિન

રાજકોટ : ગુજરાતના આરોગ્ય વિભાગમાં સંયુકત સચિવ તરીકે ફરજ બજાવતા શ્રી વી.જી વણજારાનો જન્મ તા.૩૧-૦૫-૧૯૬૧ના દિવસે થયેલ. આજે ૫૮ માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ તબીબી શિક્ષણને લગતી કામગીરી સંભાળી રહ્યા છે.

ફોન નં. ૦૭૯ - ૨૩૨૫૧૪૨૧

મો. - ૯૪૨૮૭ ૫૯૬૯૨ ગાંધીનગર

(12:17 pm IST)
  • સુનંદા પુષ્કર હત્યાકાંતઃ શશી થરૂર પર ચાલશે કેસઃ ૭ જૂલાઇએ આરોપી તરીકે કોર્ટમાં હાજર રહેશે access_time 3:22 pm IST

  • બીટકોઈન તોડકાંડ :જીજ્ઞેશ મોરડીયા પાસેથી વધુ 30 લાખ રોકડ રિકવર કરવામાં આવ્યા :કુલ 503 બીટકોઈનને રોકડમાં ફેરવી નાખી હતી અત્યાર સુધી સીઆઇડી ક્રાઇમે 5 કરોડ રિકવર કર્યા :ત્રણેય આરોપીની પૂછપરછ ચાલુ access_time 12:36 am IST

  • ઈરાને પોતાની યુરેનિયમ સંવર્ધન શ્રમતા વધારવાની દિશામાં કામ શરૂ કર્યું :ઈરાને આ માટે 2005માં વિશ્વના તાકાતવર દેશો સાથે થયેલ પરમાણુ સમજૂતી પર મંડરાતા ખતરાને મોટો જવાબદાર ગણાવ્યો છે ;ઈરાનની પરમાણુ એજન્સીના પ્રમુખે કહ્યું કે તેઓ 'નાતાંજ 'ક્ષેત્રમાં આધુનિક સેટ્રિફ્યુઝને વિકસિત કરવાવાળા માળખા પર કામ કરી રહ્યા છે access_time 1:15 am IST