Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

વડતરાની પાઠશાળાનાં સંસ્થાપક મગનભાઇ રાજયગુરૂનો જન્મદિન

ભાવનગરઃ જામખંભાળીયા નજીક વડપ્રામાં વીશ્વનાય વેદપાઠશાળાના સંસ્થા પક બાપજી ભાગવતાચાર્ય પ.પૂ મંગનભાઇ.વી. રાજયગુરૂનો આજે જન્મદિવસ છે.

આ દિવાસીના ઝુંપડાથી લઇ અમેરીકાની ઇમારતો સુધી જેમણે જ્ઞાનરૂપી અમૃતનું સીંચન કર્યું છે. એવા પૂ. મગનબાપા રાહબરી હેઠળ માનવ સેવા થઇ રહેલ છે. ૨૫૦થી વધુ '' કુષ્ણ ગાથા'' પૂર્ણ કરી છે. મો. ૮૨૯૨૮૩૧૫૧૫ મારફત શુભેધ્છા અપી રહેલ છે.

(11:33 am IST)