Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

સુરતના યુવા અગ્રણી મલય પટેલનો જન્મ દિવસ

ધોરાજી તા. ૩૧ :.. લોક ઉપયોગી કાર્ય કરી આજે મલય પટેલ પોતાનો જન્મ દિવસની ઉજવણી કરેલ છે. સુરતના યુવા અગ્રણી મલય પટેલએ જણાવેલ કે રોજ ઓછામાં ઓછા બે લોકોને મદદરૂપ થાય અને વ્યસન મુકતી અભિયાન ચલાવો.

(11:31 am IST)