Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

જામજોધપુરનાં બાલવાના પત્રકાર દિપકભાઇ રાવલનો જન્મદિન

બાલવા તા.૩૧ : જામજોધપુર તાલુકાના બાલવા ગામના પત્રકાર દિપકભાઇ રાવલનો  આજે જન્મદિવસ છે. તેઓનો જન્મ તા. ૩૧-પ-૧૯૫૯ના રોજ થયો હતો. આજે ૬૦માં વર્ષમાં પ્રવેશ કરેલ છે.છેલ્લા ૪૨ વર્ષથી પત્રકારત્વક્ષેત્રે તેઓ કાર્યરત છે. તેમના (મો. ૯૭૨૫૩ ૭૬૦૭૦) છે.

(12:18 pm IST)