Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

જુનાગઢ યુથ કોંગ્રેસ પ્રમુખ કાર્તિક ઠાકરનો જન્મદિવસ

જુનાગઢ, તા. ૩૦:  જુનાગઢ સમસ્ત બ્રહ્મયુવા સંગઠનના સંસ્થાપક તેમજ જુનાગઢ યુથ કોંગ્રેસના પ્રમુખ કાર્તિકભાઇ ઠાકરનો આજે ૩૧મો જન્મદિવસ છે.

કાર્તિકભાઇ અગાઉ એનએસયુઆઇ ના પ્રમુખ તરીકે તેમજ શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે સફળ કામગીરી બજાવેલ તેમજ વિદ્યાર્થી યુવાનોના પ્રશ્ને એક સફળ આંદોલન કરી ન્યાય અપાવનાર આ યુવા નેતાને આજે જન્મદિન નિમિત્તે મો. નં. ૯૪ર૯૩ રરરર૦ ઉપર શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(3:55 pm IST)