Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

જસદણ તાલુકાના વરીષ્ઠ પત્રકાર શ્રી ઉપેન્દ્રભાઈ તેરૈયા નો આજે જન્મ દિવસ

જસદણઃ જસદણ તાલુકાના કે.ટીવી ન્યૂઝ ચેનલ ના પત્રકાર શ્રી ઉપેન્દ્રભાઈ વી.તેરૈયા નો આજે તા.૨૮/૫/૨૦૧૮ના રોજ જન્મ દિવસ છે. જેવોનો જન્મ જસદણ તાલુકાના અજમેર (જામ)ગામે તા.૨૮/૫/૭૧ થયેલ પત્રકાર શ્રી ઉપેન્દ્રભાઈ આજે ૪૭/વર્ષ મા મંગલ પ્રવેશ કરેલ છે આ પત્રકાર ઉપેન્દ્રભાઈ તેરૈયા જસદણ તાલુકાના સતત સમાચાર આપી ને સારી એવી પ્રસીધ્ધી મેળવી છે અને તેવો હાલ જસદણ સ્થાઇ છે અને તેવો જસદણ નવા બસસ્ટેશન ક્રિષ્ના કોમ્પ્લેકસ ખાતે ઓફીસ આવેલ છે અને જસદણ તાલુકાના પડતર પ્રશ્નો હોય તો પત્રકાર ઉપેન્દ્રભાઈ ની ઓફીસ ની ખાસ મુલાકાત કરવી અને તેવો ને શુભેચ્છાઓ આપવા તેમના સ્નેહીજનો, મીત્રો સહિતના ઓ એ રૂબરૂ મળી ને પત્રકાર શ્રી ઉપેન્દ્રભાઈ તેરૈયા ને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે અને તેમના મો.૯૭૨૩૬૮૦૯૧૯/ પર સતત ફોન થી જન્મ દિવસ ની શુભેચ્છાઓ મળી રહી છે.

(10:36 am IST)